પંચમહાલ મા વણઝારા સમાજ ગુજરાત પ્રદેશ દ્વારા ગોધરા પંચમહાલ ના ઓરવાડા ખાતે ગણગોર નો પવિત્ર તહેવાર ઉજવવામા આવ્યો છે

Views 66

પંચમહાલ મા વણઝારા સમાજ ગુજરાત પ્રદેશ દ્વારા ગોધરા પંચમહાલ ના ઓરવાડા ખાતે ગણગોર નો પવિત્ર તહેવાર ઉજવવામા આવ્યો છે જેમાં ગૂજરાત પ્રદેશ માંથી અલગ અલગ જગ્યા થી લિમિટેડ વ્યકિત ઓ એ આ પ્રસંગ મા ભાગ લીધો હતો.
સરકાર શ્રી ની ગાઈડ લાઈન અને નિયમો મુજબ વણઝારા સમાજ નો આ પવિત્ર તહેવાર ઉજવવા મા આવ્યો હતો.
ગણગોર એ રાજસ્થાન મા હર્સ અને ઉલ્લાસ થી ઉજવાતો પવિત્ર તહેવાર છે..જેના અનુયાયી વણઝારા સમાજ એ આ લોક પરંપરા જાળવી રાખી છે..જેમાં માટી ની મૂર્તિ બનાવી તેની પૂજા કરવામાં આવે છે ઉપવાસ કરવામાં આવે છે તથા કુંવારી કન્યા ઓ દ્વારા જાગરણ કરી ઉજવણી કરવામાં આવે છે.અને 2 દિવસ રાખી તેને વિશર્જન કરી તેમનું ઉપવાસ છોડવા માં આવે છે..ઉપરાંત સમાજ ની મહિલાઓ લોકગીતો ગાઈ આ પર્વ ની શોભા ને વધારો આપે છે.
બ્યુરો રિપોર્ટ અજયસિંહ ચૌહાણ પંચમહાલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *