કચ્છ ના નાના રણ માં કાનમેર નજીક ગુંડાઓ ખુલ્લેઆમ બંદુકો વડે આતંક સર્જું

Views 139

કચ્છ નાં મોટા રણ માં એક તરફ દેશી વિદેશી મહેમાનો અને જડબેસલાક સુરક્ષા ચક્ર જ્યારે બીજી બાજુ નાના રણમાં કાનમેર નજીક સ્થાનિક ગુંડાઓએ ખુલ્લેઆમ હથિયારો બંધુક તલવારો વડે આતંક સર્જ્યું અને પોલીસ ઊંઘતી રહી

મહામૂલી મીઠા પકવતી જમીન નાં નામે માથાકૂટ થતાં ભય નો માહોલ સર્જાયો

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *