કચ્છ નાં મોટા રણ માં એક તરફ દેશી વિદેશી મહેમાનો અને જડબેસલાક સુરક્ષા ચક્ર જ્યારે બીજી બાજુ નાના રણમાં કાનમેર નજીક સ્થાનિક ગુંડાઓએ ખુલ્લેઆમ હથિયારો બંધુક તલવારો વડે આતંક સર્જ્યું અને પોલીસ ઊંઘતી રહી
મહામૂલી મીઠા પકવતી જમીન નાં નામે માથાકૂટ થતાં ભય નો માહોલ સર્જાયો