દૂધીના રસમાં ઓલિવ ઓઈલ અથવા તલનું તેલ મિક્સ કરી લગાવવાથી વાળ નેચરલી કાળા બનશે

Views 64

આજકાલ મોટાભાગના લોકોમાં નાની ઉંમરમાં સફેદ વાળ જોવા મળે છે. ખાસ કરીને સફેદ વાળ માટે જિનેટિક્સ (ફેમિલી હિસ્ટ્રી), ન્યૂટ્રીશનની કમી અને થાઈરોઈડ જેવા ડિસીઝ જવાબદાર હોય છે. જેથી આયર્વેદ એક્સપર્ટ ડો. ગાયત્રી તૈલંગ જણાવી રહ્યાં છે વાળને કાળા રાખવાના 6 આયુર્વેદિક ઉ
દૂધી

દૂધીના રસમાં ઓલિવ ઓઈલ અથવા તલનું તેલ મિકિસ કરી વાળમાં મસાજ કરો. અડધા કલાક બાદ શેમ્પૂ કરી લો.
ડુંગળી
ડુંગળીના રસમાં લીંબુનો રસ મિક્સ કરી વાળના મૂળમાં લગાવો. 10 મિનિટ બાદ માથું ધોઈ લો.
કાચું દૂધ
સપ્તાહમાં એકવાર વાળના મૂળમાં કાચું દૂધ લગાવો. 15-20 મિનિટ બાદ શેમ્પૂ કરી લો.
ચાનું પાણી
સપ્તાહમાં બેવાર ચાના પાણીથી વાળ ધુઓ. વાળ કાળા, ઘાટ્ટા અને સોફ્ટ બનશે.
આદુ
આદુને પીસીને તેમાં થોડું કાચું દૂધ મિક્સ કરી વાળમાં લગાવો. અડધા કલાક બાદ માથું ધોઈ લો.
આમળા અને બદામ
બદામના તેલમાં થોડો આમળાનો રસ મિક્સ કરીને વાળમાં મસાજ કરો. એક કલાક બાદ માથું ધોઈ લો.
 
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *