સુરત મા જે વકીલ શ્રી મેહુલભાઈબોધરા ઉપર જે હુમલો થયો હતો તેના વિશે મહેસાણા ડીસ્ટ્રીકટબાર એસોસિયેશન ના મંત્રી શ્રી વી એમ ઠાકોર સાહેબ દ્વારા વકીલ શ્રી મેહુલભાઈ બોધરા ના સમર્થન માં જે મેહુલભાઈ બોધરા જે પોતે વકીલ છે અને તેમના ઉપર પટી .આર. બી. ના જવાનો એ સાદા ડ્રેસમાં ધોકા વડે હુમલો કર્યો હતો અને ખોટી રીતે ડેસ ફાડી નાખ્યો એમએટ્રોસિટી એકટ પ્રમાણે ફરીયાદ કરી છે એવો વિડિયો મેહુલભાઈ બોધરા પાસે લાઈવ વિડિયો છે જો આવી રીતે વકીલ શ્રી મેહુલભાઈબોધરા ઉપર હુમલો થઈ સકતો હોય તો આપણા દેશમાં સામાન્ય માણસ નું છુ એના સમર્થન મા વકીલ શ્રી મેહુલભાઈબોધરા ના સમર્થન મા મહેસાણાડીસ્ટ્રીકટબાર એસોસિયેશન દ્વારા કલેકટરશ્રી સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યુ
મહેસાણા બુરો ચીફ HBN NEWS
ચેતન પટેલ