ડેઝર્ટ ગર્લ બની એક્ટ્રેસ નેહા મલિક, Pics થયા વાયરલ 

Views 98

મોડલિંગથી પોતાનું કેરિયર શરૂ કરનાર બોલિવૂડ એક્ટ્રેસ નેહા મલિક બોલિવૂડની મોસ્ટ ગ્લેમરસ એક્ટ્રેસમાં ગણના થાય છે. હાલ નેહા મલિક દુબઈમાં વેકેશન એન્જોય કરી રહી છે.

Neha Malik (@Nehamalik335) / Twitter
દુબઈના વર્લ્ડ ફેમસ ડેઝર્ટમાં રેત સાથે મસ્તી કરતી નેહા મલિકની તસવીર સોશિયલ મીડિયામાં ટોકિંગ પોઈન્ટ બની છે. વ્હાઈટ કલરના આઉટફીચમાં નેહા મલિકનોે કુલ અંદાજ સોશિયલ મીડિયા યૂઝર્સનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. પોતાના લૂકને વધારે ગ્લેમરસ બનાવવા માટે નેહા મલિક દ્વારા ગોગલ્સ પણ કેરી કરવામાં આવ્યાં છે.
Image
સોશિયલ મીડિયા યૂઝર્સને નેહાની આ તસવીરો પસંદ આવતા લાખોમાં લાઈક્સ મળી રહી છે. બોલિવૂડમાં હજુ મજબૂત પક્કડ ના બનાવી શકેલી નેહા મલિક સોશિયલ મીડિયા પર મસમોટું ફેન ફોલોવિંગ ધરાવે છે

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *