ગાંધીનગર જિલ્લામાં હારેલા ઉમેદવારો ડોર ટુ ડોર તમામ જનતાનો મત આપવા બદલ આભાર વ્યક્ત કર્યો

Views 144

ગાંધીનગર જિલ્લામાં હારેલા ઉમેદવારો ડોર ટુ ડોર તમામ જનતાનો મત આપવા બદલ આભાર વ્યક્ત કર્યો 
ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ ઘટના
તમે અત્યાર સુધી સાંભળ્યું નહિ હોય કે હારેલા ઉમેદવારો જનતા વચ્ચે ડોર ટુ ડોર જઈ આભાર વ્યક્ત કરતા હોય,
હારેલા તો શું જીતેલા ઉમેદવારો પણ ચૂંટણી પછી જનતા વચ્ચે હાજર રહેતા નથી.
પરંતુ ગાંધીનગર મા આમ આદમી પાર્ટીના ઉમેદવારો હાર્યા હોવા છતાં પણ ગાંધીનગરમાં ડોર ટુ ડોર લોકો વચ્ચે જઈ મત આપવા માટે આભાર વ્યક્ત કર્યો, મારા ખ્યાલથી હાર્યા પછી લોકો વચ્ચે ડોર ટુ ડોર જવું એ ઇતિહાસમાં પ્રથમ ઘટના હશે પરંતુ આમ આદમી પાર્ટીના ઝાબાઝ કાર્યકર્તાઓ મને લાગે છે ઇતિહાસ બનાવીને જ રહેશે.
આ રીતે હાર્યા પછી પણ ડોર ટુ ડોર લોકોની વચ્ચે જઈ આભાર વ્યક્ત કરતા આમ આદમી પાર્ટીના હારેલા ઉમેદવારો એ જનતાના દિલમાં જગ્યા બનાવી લીધી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *