અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં ઘણા વખતથી બેડ ની તંગી હોવા થી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીઓને વેઇટીંગ માં રહેવું પડે છે. અને મૃત્યુને ભેટવું પડે છે. બે દર્દી એક જ બેડ પર હોવાની આ તસ્વીર એની જીવતો જાગતો પુરાવો છે.
જેમાં સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં એક દર્દી ગંભીર હાલતમાં બેડ પર સુઈ રહ્યો છે તો બીજો દર્દી ઓક્સિજન પર છે જે બેડ ન હોવાથી બેડ પર બેઠેલો જોવા મળે છે..
રાજ્ય સરકાર ને વિનંતિ છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટર માં બેડ ની સંખ્યા બમણી કરે.
HBN TV NEWS
આવાજહિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
અહેવાલ જગદીશ સોલંકી
અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં દાખલ દર્દી ની માટે પૂતરા બેડ ની અછત
Views 124