પંચમહાલ :-હાલોલમાં કોરોના વાઇરસ નો કહેર યથાવત જોવા મળ્યો છે
આજરોજ હાલોલ નગરમાં મોડી સાંજ સુધી 18 કેસ પોઝિટિવ નોંધાયા.
1. ઈટવાડી 38 વર્ષીય પુરુષ.
2. સુરજી ફળિયુ કંજરી 64 વર્ષીય પુરુષ.
3. સુરજી ફળિયુ કંજરી 31 વર્ષીય પુરુષ.
4. રણછોડ નગર હાલોલ 68 વર્ષીય મહિલા.
5. નીતાનગર હાલોલ 21 વર્ષીય મહિલા.
6. મનુસ્મૃતિ હાલોલ 45 વર્ષીય પુરુષ.
7. જ્યોતિનગર હાલોલ 51 વર્ષીય પુરુષ.
8. પ્રેમ અેસ્ટેટ હાલોલ 34 વર્ષીય પુરુષ.
9. આમ્રપાલી 2 હાલોલ 19 વર્ષીય મહિલા.
10. આમ્રપાલી 2 હાલોલ 43 વર્ષીય મહિલા.
11. આમ્રપાલી 2 59 વર્ષીય પુરુષ.
12. આમ્રપાલી 2 21 વર્ષીય મહિલા.
13.યુરવા રેસીડેન્સી BH લીયર કંપની કંજરી 19 વર્ષીય પુરુષ.
14. ગોવિંદપુરી અરાદ 20 વર્ષીય પુરુષ.
15 સન સીટી કંજરી 36 વર્ષીય પુરુષ.
16. મંગલમ પાર્ક હાલોલ 22 વર્ષીય પુરુષ.
17. સન સીટી કંજરી 35 વર્ષીય મહિલા.
18. ચંદ્ર પુરા 24 વર્ષીય પુરુષ.
રીપોર્ટર નવનીત ભાઈ ગોહિલ હાલોલ
પંચમહાલ :-હાલોલમાં કોરોના વાઇરસ નો કહેર યથાવત જોવા મળ્યો છે આજરોજ હાલોલ નગરમાં મોડી સાંજ સુધી 18 કેસ પોઝિટિવ નોંધાયા.
Views 55