12 લાખ દીવાના વર્લ્ડ રેકોર્ડ સાથે અયોધ્યામાં દિવાળીનો ઝગમગાટ

Views 64

યુપીના અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રાીરામની નગરી અયોધ્યાને ઈતિહાસમાં અમર કરવા માટે સરયૂ નદીના કિનારે 12 લાખ જેટલા દીવા પ્રજ્વલિત કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો.

રામ કી પૌડીમાં 9 લાખ અને અયોધ્યાની બાકીની જગ્યાઓએ કુલ  3 લાખ દીવા પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા.

દિપોત્સવ : 12 લાખ માટીના દીવાઓથી ઝગમગી ઉઠી અયોધ્યા, બન્યો વર્લ્ડ રેકોર્ડ I  Deepotsav 2021: UP's Ayodhya to be Lightened Up With 12 Lakh Lamps This  Diwali
 

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *