અમરેલી ના લાઠી ની અદર ધણા સમય થી ગાગડીયા નદિ મા ગાડીવેલ વધીરહી છે જેમા વારમ વાર રજુવાત કરતા છતા નગર પાલીકા એસન લીધી નથી શુ નગર પાલીકા ના કરમ ચારી સુયરયા છે
અમરેલી ના લાઠી ની અદર ધણા સમય થી ગાગડીયા નદિ મા ગાડીવેલ વધીરહી છે
અમરેલી જિલ્લો લાઠી તાલુકા ની અંદર ગાગડિયા નદી એની પાસે બેફામ પાણી જાય રહીયુ છે અન્ન નવાન રજુઆત કરતા જોય કરવી ને
વાયા જાય છે, આફિસ મકરાણી રિપોર્ટર 10 &15 ફોન કરેલા જવાબ એવો આવતો કેમ હા હમણાં થાય જશે.
4 & 5 મહિના થી કામ ગિરી હજી થાય નથી આસિફ ભાઈ એવું કઈ રહિયા છે કેમ લાઠી માં નગરપાલિકા નથી.
ધાર્મિક રોડ જેમ દરગાહે, મંદિરે, જતો રોડ . સુ પબ્લિક ને આવીજ રીતે ચાલવા નુ રહેશે..
અમરેલી જીલા ના લાઠી ના દરબારી ચોક પાસે ગનકી એ માજા મુકી હોય તેહુ લાગીરયુ છે હવેતો વારમ વાર રજુવાત કરવા છતા હજિ
કાય થયુ.નથી હવેતો એહુલાગીરયુ છે લાઠી ના કવી કલાપી મેહેલ કચરા મા ડુબી જાસે
એઇલા ગીરયુ છે નગરપાલીકા હજુ સૂધી કાય ની કાલ થયો નથી સુ હવે નગર પાલીકા કામ કરછે કે નહી