સર્વ દયા મા શ્રેષ્ઠ દયા જીવ દયા

Views 81

સર્વ દયા મા શ્રેષ્ઠ દયા જીવ દયા
મહેસાણા જિલ્લાના મંડાલી ગામની સીમ માંથી ગેરકાયદેસર રીતે થતાં પશુઓના કતલખાના પર લાંઘણજ પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ. શ્રી આઇ. આર.દેસાઈ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હર્ષદ કુમાર, લાલભાઈ,અજયસિંહ,રફિકભાઈ ,પોલીસ કોન્સ્ટેબલ ધવલ સિંહ ,આ.પો. કો. સિધ્ધરાજ સિંહ અને એમની ટીમને બાતમી મળતા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ના આદેશ અનુસાર કુલ ૭૩ જીવિત પશુઓને બચાવવા મા આવેલ હતા. આ કાર્ય મા સંડોવાયેલ આરોપીઓ વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેથી અન્ય આવા ઈસમો સામે એક ઉત્તમ ઉદાહરણ લાંઘણજ પોલીસ કર્મીઓ અને જિલ્લા પ્રશાસન ઉભુ કરી શકે. આ સમગ્ર કાર્યવાહી અબોલ જીવ ને બચાવવા હેતુ થી કરવામાં આવ્યું અને સાચા અર્થમાં આ જગત જેટલું માનવી માટે ભોગ્ય છે તેટલું જ આ અબોલ પશુઓ માટે પણ છે. એ વિધાન ને સાચા અર્થમાં ફળીભૂત કરતી લાંઘણજ પોલીસ ટીમે સમાજ સો સો સલામ કરે છે અને અભિનદન પાઠવે છે.
નયન પટેલ
ન્યુઝ રિપોર્ટર
મહેસાણા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *