શ્રી ડૉ.લીના પાટીલ પોલીસ અધિક્ષક પંચમહાલ ગોધરા દ્વારા ગિરવતસિંહ સોલંકીનું સન્માન કરવામાં આવ્યું.

Views 83

સન્માનીય સ્વ . ગીરવતસિંહ અમરસિંહ સોલંકી  પોલીસ હેડ ક્વાટર્સ , ગોધરા ગુજરાત પોલીસ વિભાગમાં તા . ૦૭-૦૧-૧૯૮૩ ના રોજ ભરતી થઈ જુદા જુદા સ્થળે સતત ૩૯ વર્ષ સુધી ખૂબજ નિષ્ઠાથી ખંતપૂર્વક મહેનત કરી શિસ્તબધ્ધ દળના સભ્ય તરીકે સદીય ફરજ બજાવેલ છે . તાજેતરમાં સમગ્ર વિશ્વમાં પ્રસરેલ નોવેલ કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને ભારત રાષ્ટ્રમાં વધુ ફેલાતો અટકાવવા માટે આપના તથા પરિવારના સ્વાથ્યની ચિંતા કર્યા વગર અગ્રીમ હરોળના કોરોના યોદ્ધા તરીકે ભૂમિકા ભજવી જવાબદાર પોલીસ કર્મચારી તરીકે અવિરતપણે બજાવેલ સરાહનીય ફરજની સાથે સાથે સમાજસેવા પ્રત્યેનું ઋણ અદા કરી અમૂલ્ય જીવનનું બલીદાન આપેલ છે . પંચમહાલ જિલ્લા પોલીસ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તરીકે આપેલ અમૂલ્ય યોગદાન હંમેશા યાદ રાખતા બજાવેલ ઉત્કૃષ્ટ ફરજની સાથે કરેલ ઉમદા કામગીરી ને બિરદાવતા ” ડૉ.લીના પાટીલ પોલીસ અધિક્ષક પંચમહાલ – ગોધરા દ્રારા સન્માન પત્ર એનાયત કરી ખૂબજ ગૌરવ અનુભવીએ છે પોલીસ કર્મચારીએ સતત ૩૭ વર્ષ સુધી ગુજરાત પોલીસમાં ખૂબ જ નિષ્ઠાથી ખંતપૂર્વક બજાવેલ ફરજ ધ્યાને લઇ સેફ પંચમહાલ ફાઉન્ડેશન તથા જિલ્લા પોલીસ દળના અધિકારી તથા કર્મચારી દ્વારા આર્થિક સહાય પેટે રૂપિયા ૪,૦૦,૦૦૦/- તથા સન્માન પત્ર એનાયત કરવામાં આવેલ છે. સ્થળ : ગોધરા – પંચમહાલ
બ્યુરો રિપોર્ટ:- અજયસિંહ ચૌહાણ પંચમહા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *