વિજાપુર માં તિરંગાયાત્રા :ભાજપ માં આક્ષેપ -પ્રતિ આક્ષેપ વિવાદ

Views 129

 

આઝાદી ના ૭૫ મહોત્સવ અંતર્ગત વિજાપુર તાલુકા વિકાસ સમિતિ દ્વારા ટી..બી હોસ્પિટલ થી બાઈકતેમજ ગાડીઓ દ્વારા તિરંગા યાત્રા કાઢીને હાઇવે પર કોકિલા કોટન થી જાહેર સભા યોજાઈ હતી જેમાં સ્વાતંત્રસેનાનીઓ લશ્કર ના જવાનો અને શહીદો ના પરિવારો નું સન્માન અને તિરંગા રેલી તેમજ સભામાં વિજાપુર ના ધારા સભ્ય રમણભાઈ પટેલ ની ગેર હાજરી ને લઇ ને અનેક તર્ક વિતર્ગ થયા હતા રમણભાઈ ની ગેરહાજરી હાજરી અંગે જીલ્લા ના પૂર્વ પ્રમુખ નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે તિરંગા યાત્રા રાષ્ટ્રીય કાર્યક્રમ છે જેમાં આયોજકો એ દરેક ને આંમત્રણ આપ્યું છે ધારાસભ્ય ના આવ્યા તે તેમની અંગત બાબત છે તોહ રમણભાઈ પટેલ એ જણાવ્યું હતું કે જે તિરંગા યાત્રા કાઢવામાં આવી તે વિજાપુર તાલુકા વિકાસ સમિતિના નામે કાઢવામાં આવી છે જેમાં ભાજપ ના કમળ નો ઉપયોગ કરી કાર્યકર્તા ઓને ભરમાવામાં  આવ્યા છે આં વ્યક્તિત્વ ટીમ નો પ્રોગ્રામ છે જે પાર્ટી ને કોઈ લેવા દેવા નથી યાત્રા માં વિજાપુર તાલુકા વિકાસ સમિતિના કાર્યકરો અને સુરેશભાઈ ડાયાભાઈ પટેલ તેમજ પી આઈ પટેલ ,દુષ્યંતભાઈ પટેલ ,અતુલભાઈ પટેલ જશુભાઈ પટેલતેમજ  તાલુકા પ્રમુખ ભાવિક પટેલ સહીત હાજર રહ્યા હતા 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *