ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

Views 125

રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર પધરામણી કરી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે આગાહી  આગામી 3 દિવસ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના શહેરોમાં આગામી 24 કલાક ભારે વરસાદ વરસવાની શક્યતા છે. હવામાન વિભાગનું માનીએ તો આવતીકાલ એટલે કે 9મી ઓગસ્ટથી 11મી ઓગસ્ટ સુધી રાજ્યમાં મેઘાવી માહોલ જોવા મળશે. સાથે જ 10મી ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રના શહેરોને મેઘરાજા ધમરોળી શકે છે. જ્યારે ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
 
બ્યુરો ચીફ  -કમલેશ પટેલ   HBN  NEWS KUKARWADA

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *