બનાસકાંઠા ના પોલીસ ગ્રેડ પે વધારવા બાબત ગુજરાત ભીમ આર્મી એકતા મિશન દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું

Views 60

આજ રોજ બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન તેમજ भीम आर्मी गुजरात एकता मिसन બનાસકાંઠા દ્વારા ગુજરાત પોલીસ માં ફરજ બજાવતા કર્મચારી ઓ ગ્રેડ પે માં વધારો કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન નાં પ્રમુખ શ્રી દલપતભાઈ ભાટીયા સાહેબ ભીમ આર્મી બનાસકાંઠા જિલ્લા નાં પ્રમુખ શ્રી રણજીતસિંહ ભાટીયા સાહેબ તેમજ સામાજિક કાર્યકર ધવલરાજ પરમાર, કરનભાઈ , કુસુમબેન ભાટીયા, પ્રજાપતિ સમાજ નાં યુવા અગ્રણી તેમજ સામાજિક કાર્યકર શ્રી ચેતનભાઈ પ્રજાપતિ દ્વારા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ તેમજ બનાસકાંઠા જિલ્લા કલેકટર શ્રી આનંદ પટેલ સાહેબ શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું..

HBN TV NEWS
આવાજહિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
અહેવાલ જગદીશ સોલંકી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *