પંચમહાલ જિલ્લાના શહેરા માં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો
ખાનગી બાતમીના આધારે હું શહેરા પોલીસ દ્વારા રેડ કરવામાં આવી અણીયાદ ચોકડી પાસે આવેલી પંચવટી સોસાયટીમાં રહેતા રાકેશભાઈ પ્રવીણભાઈ બારીયા ના મકાન માં દેશી દારૂ ૧૮ લીટર મળી આવ્યો હતો
મારુતિ ટિમ્બર ની પાછળ મારુતિનંદન સોસાયટીમાં રહેતા સતીષભાઈ સોમાભાઈ નામનો ઇસમ દેશી દારૂ ગેરકાયદેસર વેચાણ કરતો હતો
પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે સતિષભાઈ સોમાભાઈ બારીયા તેમનું મૂળ વતન લીલેસરા હતું અને હાલ તેમના ફોઈ ના છોકરા ને ત્યાં રહે છે શહેરા.
સતિષભાઈ ને પૂછતા જાણવા મળ્યું હતું કે દારૂ છે તે રાકેશ પ્રવીણ બારીયા નો છે અને હું તેમનો ભાઇ થાવ છું અને દારૂ બળવંતભાઈ ઝાલાભાઇ રહે ખરેડીયા તેઓ અમને સહેરા આપી ગયા હતા.
શહેરા પોલીસ ઇસમની સામે પ્રોહી એક્ટ કલમ ૬૫ એ ૬૫ ઈ ૮૧ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
રિપોર્ટર ભુપત ડાભી શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા માં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો
Views 63