પંચમહાલ :- કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયત માં પ્રાંત કલેકટર ની અધ્યક્ષતામાં આજરોજ મીટીંગ યોજવામાં આવી.

Views 60

પંચમહાલ :- કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયત માં પ્રાંત કલેકટર ની અધ્યક્ષતામાં આજરોજ મીટીંગ યોજવામાં આવી.
 આખા વિશ્વમાં માં કોરોનાના નો કાળો કહેર યથાવત છે ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ કોરોનાના કેસો રોકાવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે હાલ કોરોનાનો કાળો કહેર પંચમહાલ જિલ્લાના મોટા ભાગ ના ગામડા ઓ માં પણ કોરોના એ પ્રવેશ કરી દીધો છે જ્યારે હાલ માં વેજલપુર ગ્રામ માં વધતા જતા કેસો સામે આજ રોજ વેજલપુર ગ્રામ પંચાયતમાં પ્રાંત કલેકટર ની અધ્યક્ષતા માં મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં કાલોલ તાલુકા વિકાસ અધિકારી તેમજ પંચમહાલ જિલ્લા ભાજપ પાર્ટી પ્રમુખ અશ્વિન ભાઈ પટેલ તેમજ તલાટીકમ મંત્રી શ્રી તથા વેજલપુર ગ્રામ જનો સાથે આ મિટિંગ સોસીયલ ડિસ્ટન્સ સાથે રાખવામાં આવી હતી અને તેમાં પ્રાંત કલેકટર સક્સેના સાહેબ દ્વારા જણાવ્યું હતું કે કાલોલ તાલુકાના મોટા ભાગ ના ગામો કરતા વેજલપુર માં કોરોનાના કેસો ઘણા વધી રહ્યા છે ત્યારે વેજલપુર પણ કોરોના ના કેસો વધુ પ્રમાણ માં ના વધે તે માટે વેજલપુર ગામમાં તમામ વિસ્તાર માં મેડિકલ સ્ટાફ દ્વારા ઘરે ઘરે જઈ ડોર તું ડોર સર્વે કરવામાં આવશે અને આમ વેજલપુર માં કોરોનાના કુલ 36 કેસો અત્યાર સુધી સામે આવ્યા ને આમ આ કોરોના કાળા કહેર માં વેજલપુર ગ્રામ માં ૭ લોકો કોરોના સામે જંગ હારી ગયા હતા અને આમ હજુ પણ કોરોનાંનો કાળો કહેર વેજલપુર ગામમા હજુ પણ યથાવત છે અને આમ વેજલપુર ગામ વધુ પ્રમાણ માં કોરોનાના કેસો ના વધે તે માટે વેજલપુર ગામ માં મેડિકલ સ્ટાફ દ્વારા વોડ વાઇસ અને ડોર તું ડોર સર્વે હાથ ધરવામાં આવશે અને આમ વેજલપુર માં વધતા જતા કેસો અટકાવવા માટે દરેક લોકો એ માસ્ક ફરજિયાત પહેરી રાખી અને દરેક જગ્યા ઉપર સોસિસયલ ડિસ્ટન્સ સરકાર દ્વારા બહાર પાડેલા તમામ નિયમોનું પાલન કરી ને આપડે આ કોરોનાના કાળા કહેર ને હરાવાનો છે અને આમ પ્રાંત કલેકટર દ્વારા વેજલપુર ગામ માં રાખેલ મીટીંગ માં જણાવ્યું હતું કે આગામી દિવસો માં વેજલપુર ગામ માં ડોર તું ડોર સર્વે કરવમાં આવશે અને આમ દરેક સમાજના લોકો તેમજ દરેક સમાજ ના આગેવાનો તેમજ વેજલપુર ગ્રામ પંચાયતના દરેક વોડ ના સભ્યો સાથે રાખી ને ઘરે ઘરે જઈ ને ડોર તું ડોર સર્વે કરવામાં આવશે અને આ સર્વે કરવા આવેલા કર્મચારીઓ પૂરો સાથ સહકાર આપવા જણાવ્યું હતું ..
વેજલપુર ગામમાં આગામી દિવસો માં વિસ્તાર વાઇસ મેડિકલ સ્ટાફ દ્વારા સર્વે કરવામાં આવશે.
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર કાલોલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *