ધોરાજી માં ભારે વરસાદ બાદ મકાન ધરાસાઈ
રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ધોરાજી માં ભારે વરસાદ બાદ મકાન ધરાશયી.કોઈ જાનહાનિ થઇ નથી
રાજકોટ જીલ્લાના ધોરાજીમાં દરબાર ગઢ નજીક આવેલ મામલતદાર કચેરી પાસે પોસ્ટ ઓફિસ સામે એક જુનવાણી મકાન ધરાશયી
થયેલ છે. જોકે સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી. ઉપરોક્ત તસ્વીર માં મકાન નો ધરાશયી થયેલ કાટમાળ જોઇ…
બ્યુરો ચીફ રાજકોટ
ઇલા મારુ