ગાંધીનગર જિલ્લાના કલોલ શહેર માં એક મહિલા ને જેરી સાપ કરડ્યો

Views 81


કલોલ નગરપાલીકા માં વારંવાર રજૂઆત કરવા છતા આંખ આડા કાન કરવાના કારણે આજે કલોલ રેલ્વે પૂર્વમાં એક બેન નો જીવ જોખમ મુકાઈ ગયેલ ક્યાં સુંધી નગરપાલીકા લોકોનાં જીવ ગયા પછી જાગશે આજ જગ્યા એ પહેલા પણ ગણા સાપ પકડાયેલ છે અને પેપરમાં પણ આવેલ છે અહિયા આંગનવાડીનાં બાળકો પણ જીવ નાં જોખમે આવતા હતા આ તમામ રજૂઆત નગરપાલીકામાં કરવા છતા કોઈ જ કામગીરી કરવામાં કરવામાં આવતી નથી
100 દિવસ પહેલા નગરપાલિકા ને લેખિત જાણ કરી હોવા છતાં નિષ્ક્રિય કલોલ નગરપાલિકા ની શૂન્ય કામગીરી ના કારણે એનેક જીવ જોખમ માં.
કલોલ પૂર્વ પાણી ની ટાંકી પાસે આયોજન નગર માં વહેલી સવારે એક 17 વર્ષ ની દીકરી ને સાપ કરડેલ હતો, આ વિસ્તાર આંગણવાડી પણ આવેલ છે જ્યાં નાના ભૂલકાઓ ના જીવ જોખમ માં છે, વોટર વર્કર્સ ના કર્મચારીઓ ના જીવ જોખમ માં છે
31 /5/ 2021 ના રોજ વોર્ડ નંબર 11 ના કાઉન્સિલર કુંજ વિહારીએ લેખિત અરજી આપી હોવા છતાં નગરપાલિકા એ કાર્યવાહી ન કરવા થી સમસ્યા સર્જાઇ છે. આ વિસ્તાર માંથી એક સાથે 25 સાપો પકળાયા ની ઘટના બની હતી.
કલોલ નગરપાલિકા ને આ અંગે જાનહાની ના થાય એ માટે સત્વરે કામ થાય તેવી જનતા ની માગ છે
HBN TV NEWS
આવાજહિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
અહેવાલ જગદીશ સોલંકી
 
 
 
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *