દિલ્લીની લીગલ ટીમના ગુજરાતમાં ધામા* આજરોજ વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર દિલ્લીથી શ્રી ઋષિકેશ કુમાર સ્પેશિયલી અમદાવાદ

Views 55

*દિલ્લીની લીગલ ટીમના ગુજરાતમાં ધામા* આજરોજ વહેલી સવારે અમદાવાદ
એરપોર્ટ પર દિલ્લીથી શ્રી ઋષિકેશ કુમાર સ્પેશિયલી અમદાવાદ પધાર્યા છે. પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ દિલ્લીના નિષ્ણાંત વકીલનું એરપોર્ટ ઉપર સ્વાગત કર્યું હતું. એડવોકેટ શ્રી ઋષિકેશ કુમાર હાલમાં દિલ્લી સરકારના સ્ટેન્ડિંગ કાઉન્સિલ તરીકે જવાબદારી સંભાળે છે તેમજ સુપ્રિમ કોર્ટમાં પણ પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ સાથે તેઓ આમ આદમી પાર્ટી દિલ્લીમાં લીગલ સેલ સેક્રેટરી તરીકે પણ જવાબદારી સંભાળે છે. ગુજરાતમાં ભાજપની ગંદી રાજનીતિ સામે મજબુત લડાઈ આપવા હવે આમ આદમી પાર્ટીની નેશનલ લીગલ ટીમે પણ જંપલાવ્યું છે. શ્રી ઋષિકેશ કુમાર આજરોજ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશની લીગલ ટિમ તેમજ હાઈકોર્ટ ટીમે સાથે પ્રદેશ કાર્યાલય ખાતે એક અગત્યની મિટિંગ કરશે અને કાનૂની રણનીતિ નક્કી કરશે. સડકના સંઘર્ષથી લઈને અદાલતો સુધી આમ આદમી દરેક મોરચે મજબુત લડાઈ લડી રહી છે. 
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
 રિપોર્ટર જગદીશ સોલંકી 
અમદાવાદ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *