તારીખ 15/7/2021ના રોજ ગામ કાકોશી જીલ્લા પાટણ ખાતે દલિત, મુસ્લીમ, બક્ષી પંચ તેમજ અન્ય પછાત જાતિઓ અને લઘુમતી સમાજના લોકોની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું

Views 153

 તારીખ 15/7/2021ના રોજ ગામ કાકોશી જીલ્લા પાટણ ખાતે દલિત, મુસ્લીમ, બક્ષી પંચ તેમજ અન્ય પછાત જાતિઓ અને લઘુમતી સમાજના લોકોની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું એમા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના રાષ્ટ્રીય કન્વીનર અને વડગામ વિધાનસભાના ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણી, પાટણના સામાજીક આગેવાન, સફળ આંદોલનકરી અને એડવોકેટ શ્રી માન્યવર મનોજભાઈ, પાટણના સામાજીક આગેવાન કમલેશભાઈ સોલંકી, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ પાટણના સક્રિય કાર્યકર શ્રી હરગોવાનભાઈ મકવાણા, મોઇનભાઈ ઉનાવા વાળા, પ્રકાશભાઈ રાવળ, સિદ્ધપુરના જયાબેન શાહ, પિન્કીબેન પરમારે ભાઈચારા અને એકતા માટે પોતાના વિચારો રજૂ કર્યા, આ કાર્યક્રમને સફળ બનાવવા કાકોશીના સ્થાનીક કાર્યકરો ભરતભાઈ કાકોશી વાળા, ધનાભાઈ, મણિલાલ તેમજ ઈલિયાસભાઈ તેમજ બીજા મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી..જય ભીમ..જય સંવિધાન..જય ભારત..

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *