ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૧૯

Views 68

HBN TV NEWS
તારીખ ૨૩ ઓગષ્ટ ૨૦૧૯
ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા સર્વેક્ષણ-૪૫ દિવસ સર્વેક્ષણ- પ્રોટોકોલ મુજબ ગુણ અપાશે
મહેસાણા
મહેસાણા જિલ્લા સહિત રાજ્યના ગામોમાં સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૧૯ હાથ ધરવામાં આવનાર છે. ૧૪
ઓગષ્ટથી આ સર્વેક્ષણ દોઢ મહિના સુધી ચાલનાર છે. આ સર્વેક્ષણની સર્વેલન્સ પ્રક્રિયા ગ્રામ વિકાસ
એજન્સી દ્વારા હાથ ધરવામાં આવશે.
રાજ્યમાં સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના અંતર્ગત ખાસ પ્રોત્સાહક ગ્રાન્ટ આપવામાં આવે છે.
રાજ્યમાં પ્રથમ વાર ગ્રામિણ વિસ્તારોમાં સ્વચ્છતા સર્વક્ષણ હાથ ધરવામાં આવી રહ્યું છે.રાજ્ય સરકાર
દ્વારા પણ આ સ્વચ્છતા સર્વેક્ષણ અંગે વિડીયો કોન્ફરન્સ યોજી અને સર્વેક્ષણ માટેનું વિવિધલક્ષી
માર્ગદર્શન આપવામાં આવ્યું છે.સ્વચ્છતા સર્વેક્ષણને લઇને તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઇ
છે.પંચાયતોમાં ઘન કચરાના નિકાલની વ્યવસ્થા સહિતના મુદ્દાઓનો સર્વેક્ષણમાં સમાવેશ કરાયો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *