ગુજરાત માં ૧૪ વર્ષ બાદ વકીલો માટે મીડીયેશન તાલીમ શિબિર યોજાઈ.

Views 132

*ગુજરાત માં ૧૪ વર્ષ બાદ વકીલો માટે મીડીયેશન તાલીમ શિબિર યોજાઈ.*
 
આજરોજ ગુજરાત હાઇકોર્ટ માં યોજાયેલ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઑથોરિટી દ્વારા ગુજરાત રાજ્ય માં 14વર્ષ પછી વકીલો માટેતથા જુડીશ્યિલ ઓફિસર માટે મીડિયેટર ની ખાસ તાલીમ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું તે સફળતા પૂર્વક પૂર્ણ થયેલ છે. આ શિબિર નું ઉદ્ઘાટન નામદાર સુપ્રીમ કોર્ટ જસ્ટિસ એમ આર શાહ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.હાઇકોર્ટ ના સિનિયર જજ આર એમ છાયા તથા જજ સોનિયા ગોકાણી ઉપસ્થિત રહ્યા હતા.
દિલ્હી ના મીડિયેશન એન્ડ કેન્સિલીએશન કમિટી ના છ સભ્યોએ તાલીમ આપી હતી.
અમદાવાદ ક્રિમીનલ કોર્ટ બાર એસોસિએશન ના સિનિયર વકીલ શ્રી જતીન દીવાન તથા એડવોકેટ આર ડી પટેલ અને સંદીપભાઈ ક્રિષ્ટિ સાહેબે શિબિર માં ભાગ લીધો હતો.

HBN TV NEWS
 
આવાજ હિન્દુસ્તાન કી
 
હર હંમેશ સત્ય ની સાથે
 
 રિપોર્ટર જગદીશ સોલંકી 
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *