આરોપી ઘનશ્યામ પટેલ.
ગાંધીનગર જિલ્લામાં ભાટ ગામ ના અનુસૂચિત જાતિ ની દીકરી. નામે આરતી ( નામ બદલેલ છે ) તેઓ ઘનશ્યામ પ્રક્લાદભાઇ પટેલનાઓ સાથે પ્રેમ સંબંધ બંધાયેલ હોઇ તેની સાથે ફોન ઉપર અવાર નવાર વાતચીત થતી . ગઇ તા . ૨૪/૦૯/૨૦૨૧ ના રોજ મે સવારના આશરે દસે સાડા દસ વાગ્યાના સુમારે મોબાઇલ ફોન થી ની ઘનશ્યામ પ્રહલાદભાઈ પટેલને વાત કરેલી કે તુ ભાટ ગામ ખાતે આવી જા અને આપણે બજો જતા રહીયે અને લગ્ન કરી લઈશું તેવું મેં કહેતા ઘનશ્યામ પ્રક્લાદભાઇ પટેલ બપોરના દોઢેક વાગે તેનું બાઇક લઇને ભાટ ગામે આવેલ નારાયણી સોસાયટી પાસે રૌડ ઉપર આવેલ અને ત્યાર બાદ તેને મને ફોન કરતા હું , મારા ઘરે થી મારા ફોઈ ભાટ ગામ માં રહેતા હોઇ ત્યા જવાનું કહી નીકળેલ અને ઘનશ્યામ પ્રહલાદભાઇ પટેલ પણ ભાટ ગામે નારાયણી સોસાયટી પાસે ઉભેલ હોઇ તેઓની પાસે આવી અમો બન્ને જણા બાઇક ઉપર બેસી તે મને પાલીતાણા પાસે આવેલ બગદાણા લઈ ગયેલ અને અમે બગદાણા સાંજના છ વાગ્યાના સુમારે પહોચેલા અને બગદાણા બાપા સીતારામ આશ્રમ ખાતે ધર્મ શાળા માં રોકાયેલા હું ઘરે થી પહેરેલા કપડે ગયેલ હતી મારી પાસે કોઇ વસ્તુ લઈ ગયેલ ન હતી અને અમે બીજા દિવસે તા -૨૫ / ૦૯ / ૨૦૨૧ ના રોજ ત્યાથી નજીકમાં ભગુડા મોગલ માતાજીનું મંદિર હોઇ ત્યાં રોકાયેલા હતા અને ત્યાર બાદ તા ર ૬ / ૦૯ / ૨૦૨૧ ના રોજ અમે ઉંચાકોટડા ખાતે ગયેલા અને ત્યા હોટલ માં અમે રોકાયેલા અને તે વખતે મને ઘનશ્યામ પ્રહલાદભાઇ પટેલનાઓએ મારી પાસે શરીર સંબંધ બાધવાનું કહેતા મે તેને કહેલ કે આપણે લગ્ન કરેલ નથી તેથી આવું કામ ન થાય લગ્ન પછી આપણે સાથે રહેવાનું છે તેઓને કહેલ પરંતુ તેઓ મને ધમકી આપી કહેતા હતા કે આપણે લગ્ન કરવાના છીએ અને હું તારી સાથે લગ્ન કરી તેવુ કરીશ તેવુ કહી મારી સાથે તેણે રાત્રે મારી મરજી વિરુધ્ધ મારી સાથે ત્રણેક વખત દુષ્કર્મ ( બળાત્કાર ) ગુજારેલ અને ત્યારબાદ તા -૨૭ / ૦૯ / ૨૦૨૧ ના રોજ અમે ઉંચા કોટડા થી બગદાણા આવેલ અને બગદાણા ખાતે રાત્રે હોટલમાં રોકાયેલા અને ત્યા પણ રાત્રે તેણે મારી મરજી વિરુધ્ધ મારી સાથે બે વખત શરીર સુખ ( સંભોગ ) માણેલ અને ત્યાર બાદ મે તેઓને લગ્ન કરવાનું કહેતા તેઓ એ હાલ લગ્ન કરવાની ના કહેલ અને પછીથી લગ્ન કરીશ તેવું જણાવેલ અને ત્યાર બાદ તા -૨૮ / ૦૯ / ૨૦૨૧ ના રોજ અમો ભાવનગર ખોડીયાર માતાજીના મંદિરે હતા તે વખતે ઘનશ્યામ પ્રહલાદભાઇ પટેલ રહે.રેથલ ગામ રેથલીયો વાસ તા.સાણંદ જી.અમદાવાદનાઓના પિતાજીનો ફોન તેના ઉપર આવેલો અને તેઓએ વાતચીત કરતા અમો રાત્રે નવેક વાગ્યાના સુમારે સાણંદ જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશન ખાતે હાજર થયેલા અને ત્યારબાદ અડલજ પો.સ્ટે ખાતે મારા માતા પિતાએ મારા ગુમ થવા બાબતની જાણ કરેલ હોઇ અડાલજ પોલીસ સાથે અમો અડાલજ પો.સ્ટે આવેલ છીએ અને મે આ ઘનશ્યામ પ્રહલાદભાઇ પટેલનાઓને જે તે વખતે લગ્ન કરવાનું કહેલ પરંતુ તેણે મને કહેલ કે હું પટેલ જાતીનો છું અને તું નીચિ કોમની અનુસુચિત જાતિની હોઇ મારે તારી સાથે લગ્ન કરવા નથી તેમ કહી મને જાતિ વિષયક અપશબ્દો બોલેલ અને કહેલ કે આ બાબતે તુ કોઇ ને કઈ પણ કહીશ તો તને તથા તારા ઘરના ને હું જાનથી મારી નાખીશ તેવી મને ધમકીઓ આપેલ જેથી હું ખુબ જ ગભરાઇ ગયેલ હતી અને અત્રે મારા માતા – પિતા આવતા મે તેઓને આ હકીકત જણાવેલ જેથી ઘનશ્યામ પ્રહલાદભાઇ પટેલ રહે.રેથલ ગામ રેથલીયો વાસ તા , સાણંદ જી.અમદાવાદના ઓએ મારી સાથે પ્રેમ સબંધ બાધી અમો અનુસુચિત જાતિના હોઇ તેવું જાણવા છતા લગ્ન કરવાનું કહી ભાટ ગામે આવી તેના બાઇક ઉપર બેસાડી મને ઉપર બતાવેલી જગ્યાએ ફેરવી ઉંચા કોટડા ખાતે હોટલમાં તથા બગદાણા ખાતે હોટલ માં મારી મરજી વિરુધ્ધ શરીર સુખ માણેલ હોઇ જે હોટલોના નામની મને હાલ ખબર નથી તેમજ મને જાતિ વિશે અપમાનિત શબ્દો બોલી મારી સાથે જાતીનો ભેદભાવ રાખી લગ્ન નહીં કરી
આ સમગ્ર ઘટના અડાલજ પોલીસ સ્ટેશન માં ગુનો દાખલ કરી ભીમ આર્મી ગુજરાત એકતા મિશન ના મહામંત્રી હસમુખ ભાઇ ઝાલા એ જયાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી ઉગ્ર આંદોલન ની ચીમકી આપી છે
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હમેશ સત્ય ની સાથે
અહેવાલ જગદીશ સોલંકી