ગુજરાત વર્ચ્યુઅલ શાળા દ્વારા લેવાતી ઓનલાઇન પરીક્ષા માં કાલોલની ધી.એમ.જી.એસ હાઈસ્કૂલના ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની આસ્થા રાજેશકુમાર દરજી એ ફિઝિક્સ વિષયમાં ૫૦ માંથી ૫૦ ગુણ મેળવી સમગ્ર રાજ્યમાં બીજા સ્થાને તથા કેમેસ્ટ્રીમાં ૫૦ માંથી ૪૫ ગુણ મેળવી સમગ્ર રાજ્યમાં સાતમું સ્થાન મેળવી શાળા અને દરજી સમાજનું નામ સમગ્ર રાજ્યમાં રોશન કરવા બદલ શાળા પરિવાર તેમજ કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા અભિનંદન પાઠવેલ છે.
બ્યુરો રીપોર્ટ પંચમહાલ-ભાવિનભાઈ પરમાર
કાલોલની વિદ્યાર્થીનીએ ગુજરાત વર્ચ્યુઅલ શાળા દ્વારા લેવાતી પરીક્ષા માં બીજો નંબર મેળવી શાળાનું અને દરજી સમાજનું ગૌરવ વધાર્યું.
Views 57