સોમવાર ના રોજ કાલોલ તાલુકા ના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડેરોલ, મુકામે વડાપ્રધાન નરેન્દ્રમોદી ના જન્મ દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે ” સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ માં કાલોલ વિધાનસભા ના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ,જીલ્લા ઉપપ્રમુખ ડૉ યોગેશભાઈ પંડ્યા,જીલ્લા પંચાયત પંચમહાલ ના પૂર્વ પ્રમુખ રાજપાલસિંહ જાદવ,જીલ્લા ભાજપ મંત્રી ગિરવતસિહ પરમાર,જિલ્લા બક્ષીપંચ મોરચો ઉપપ્રમુખ જ્યેન્દ્રભાઈ પરમાર, ઉપપ્રમુખ યુવા મોરચાના વીરેન્દ્રસિંહ પરમાર,કાલોલ મંડલ ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ,તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિહ ઠાકોર તથા એ.પી.એમ.સી ના ડિરેક્ટરશ્રીઓ તથા ભાજપ ના તમામ કાર્યકરો ઉપસ્થિત રહયા હતાં.
બ્યુરો રિપોર્ટ – ભાવિનભાઈ પરમાર પંચમહાલ
કાલોલના ડેરોલ સ્ટેશન એપીએમસી માં ધારાસભ્ય સુમનબેન ચૌહાણ ની ઉપસ્થિતમાં વડાપ્રધાન ના ૭૧ માં જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
Views 146