આજરોજ વોર્ડ નંબર 16 જગલેશ્વર મા હશનશાહ પીર દરગાહ પાસે
બગીચા ની આગળ ખાડો (હોકડો)છે
આજરોજ વોર્ડ નંબર 16 જગલેશ્વર મા હશનશાહ પીર દરગાહ પાસે
બગીચા ની આગળ ખાડો (હોકડો)છે થી ફરિયાદ આવતા ખેરુન બેન ભુવડ એડવોકેટ તેમજ રાજ મુલતાની ,ચદ્દિકા બેન ખૂંટ ,
મુમતાજબેન જેઠવા ત્યા સ્થળ ઉપર હાજર થઈ તે વિસ્તાર ના બહેનો પાસે થી વિગતવાર માહિ તી લીધેલ ફરિયાદ નોંધાવાઈ.
બ્યુરો ચીફ રાજકોટ
ઇલા મારુ