એક વ્યક્તિએ એવો ચોંકાવનારો દાવો કર્યો છે, જેને સાંભળીને કોઈપણના હોશ ઉડી જશે. તે કહે છે કે તે ટાઈમ મશીનમાં બેસીને વર્ષ 2047 થી 2022 સુધી આવ્યો છે. ત્યારથી તે અહીં એક શોધ પર કામ કરી રહ્યો છે.
- એક વ્યક્તિએ ચોંકાવનારો દાવો કર્યો
- 2047થી 2022 સુધી ટાઈમ મશીનમાં બેસીને આવ્યો
- પૂરાવા તરીકે વ્યક્તિએ વીડિયો પણ કર્યો શેર
હાલમાં એક વ્યક્તિ દ્વારા સૌથી અજીબ અને ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. આ દાવા મુજબ તે વ્યક્તિ કહી રહ્યો છે કે તે ટાઈમ મશીનમાં બેસીને વર્ષ 2047 થી 2022 સુધી આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર, વીડિયોમાં બંનેના ચહેરા ઝાંખા છે. તેમાં મેચિંગ ટેટૂઝ પણ જોવા મળે છે. આ વ્યક્તિનું નામ છે માઈક વિલિયમ્સ. તે કહે છે કે તે વર્ષ 2047 થી આવ્યો છે. તે ભવિષ્યમાં વર્ચ્યુઅલ રિયાલિટી જેવી નવીન ટેક્નોલોજી બનાવતી કંપની માટે કામ કરતો હતો. જે 2025 થી પ્રખ્યાત થશે.