પ્રોહિબીશનના ચાર ગુના ઓ મા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતીઅમદાવાદ શિેર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચપોલીસ

Views 71

પોલીસ કમમશનર શ્રી, અમદાવાદ શિેર તથા સયાં ક્ુત પોલીસ કમમશનરશ્રી, ક્રાઇમ
બ્રાાંચ, તથા નાયબ પોલીસ કમમશનરશ્રી એસ.ઓ.જી. ક્રાઇમબ્રાાંચ, અમદાવાદ શિેર નાઓએ આગામી
રથયાત્રાના તહેવાર ના અનસુ ધાંન માં એસ.ઓ.જી. ને માહિતી લગતી તેમજ નાસતા-ફરતા આરોપીઓને
પકડવા અંગેની કામગીરી કરવા સારૂ સુચના કરેલ અન્વયે મદદનીશ પોલીસ કમમશનર શ્રી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાચાં ના સપુ રમવીઝન
તથા માગગદશગન આધારે પો.સ.ઇ જે.બી.દેસાઇ, નાઓની ટીમ અમદાવાદ શિેર મવસ્તારમાાં
પેટ્રોલીંગમા હતી તે દરમ્યાન બાતમી હકીકત આધારે (૧) અમદાવાદ શિેર હક્રષ્નનગર પોલીસ
સ્ટેશન ગુર.ન-ાં૧૧૧૯૧૦૧૩૨૩૦૩૧૧/ ૨૦૨૩ ધી પ્રોિી કલમ- ૬૫(એ), ૬૫(ઇ), ૧૧૬(બી), ૮૧, ૮૩,
૯૮(૨) મજુ બ (૨) ચચલોડા પોલીસ સ્ટેશન ગુર.ન.ાં૧૧૨૧૬૦૦૬૨૨૦૪૭૬/૨૦૨૨ ધી પ્રોિી કલમ-
૬૫(એ), ૬૫(ઇ), ૧૧૬(બી), ૮૧, ૮૩, ૯૮(૨) મજુ બ (૩) દિગે ામ પોલીસ સ્ટેશન
ગ.ુર.ન.ાં૧૧૨૧૬૦૦૫૨૨૦૫૦૩/૨૦૨૨ ધી પ્રોિી કલમ- ૬૫(એ), ૬૫(ઇ), ૧૧૬(બી), ૮૧, ૮૩, ૯૮(૨)
મજુ બ (૪) અમદાવાદ શિરે માધવપરુા પોલીસ સ્ટેશન ગ.ુર.નાં-૧૧૧૯૧૦૧૦૨૩૦૦૪૮/૨૦૨૩ ધી
પ્રોિી કલમ- ૬૫(એ), ૬૫(ઇ), ૧૧૬(બી), ૮૧, ૮૩, ૯૮(૨) મજુ બ ના અલગ-અલગ કુલ્લે-૦૪
ગનુ ાઓમાાં નાસતા ફરતા આરોપી કમલેશ ઉફે કાલુ દેવીદાસ કડબે ઉ.વ.૩૫ ધધાં ો-મજુરી રિ.ે
વસાંતનગરના છાપરા, ચમકચનુ ા પાછળ, ઠક્કરબાપાનગર, અમદાવાદ શિેર નાને તા.૨૩/૦૫/૨૦૨૩
ના કલાક ૧૬/૦૦ વાગ્યેસી.આર.પી.સી. કલમ-૪૧(૧) આઇ મજુ બ પકડી અટક કરી આરોપીને
આગળની વધુકાયગવાિી માટે અમદાવાદ શિરે માધવપરુા પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ
િાથ ધરેલ છે. તા.૨૩/૦૫/૨૦૨૩
ફોટો કામગીરી કરનાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *