સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજના અંતર્ગત
ખેડબ્રહ્મા ના વિકાસ માટે વિજયભાઈ
રૂપાણી સરકાર દ્વારા આજરોજ ચેક
વિતરણ સમારોહ હિંમતનગર કલેક્ટર
કચેરી માં માં.સસદસભ્ય.દિપસિંહ રાઠોડ ધારસભ્યો. હિતુ કનોડિયા. રાજેન્દ્રસિંહ ચાવડા.જી.એમ.ડી.સી.
ના ચેરમેન શ્રી બલવતસિંહ. રાજપૂત.
કલેકટર શ્રી.સી.જે.પટેલ સાહેબ ના
આગેવાની માં.જિલ્લા ની તમામ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ. કારોબારી ચેરમેનશ્રી. ઓ ચીફ ઓફિસર ની ઉપસ્થિત માં ચેક વિતરણ કાર્યક્રમ યોજાઈ ગયો
જેમાં ખેડબ્રહ્મા નગરપાલિકાના પ્રમુખ
જલકબેન પટેલ ઉપપ્રમુખ અરવિંદભાઈ ઠકકર કારોબારી ચેરમેન
ધર્મેન્દ્ર. મહેતા વીરેન્દ્ર સિંહ ને 1.15
કરોડ નો ચેક સુપરત કર્યો હતો
સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજના અંતર્ગત ખેડબ્રહ્મા ના વિકાસ માટે વિજયભાઈ રૂપાણી સરકાર દ્વારા આજરોજ ચેક વિતરણ સમારોહ
Views 61