પર્યાવરણ બચાવવાના અને પશુ – પક્ષીઓના રહેવાની વ્યવસ્થાના ઉમદા હેતુથી

Views 126

       પર્યાવરણ બચાવવાના અને પશુ – પક્ષીઓના રહેવાની વ્યવસ્થાના ઉમદા હેતુથી અને શેરથા ગામ ની શોભામાં વધારો કરવાના ઉદ્દેશથી શેરથા ગામ ના તળાવો ની સાઈડોમાં તારીખ = 05/08/2020 બુધવાર ના દિવસે વડ વાવવાનું કામ પ્રારંભ કરવામાં આવ્યું છે.જે કાર્યમાં ગુલાબજી ઠાકોર, પ્રવિણજી ઠાકોર, શૈલેષભાઇ પ્રજાપતિ, લલિતજી ઠાકોર અને ગામના યુવક મિત્રો નો સાથ – સહકાર મળવા બદલ અમે દરેક નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ અને પર્યાવરણ બચાવવા માટે થનારા દરેક કાર્ય માટે ગામના નાના મોટા દરેક વ્યક્તિના સાથ – સહકાર અને આશીર્વાદની અમે કામના કરીએ છીએ.
                                     🙏🌴🌳🌱🙏🙏🌴🌳🌱🙏
Environment Care & Development Trust
પટેલ રજનીશકુમાર જયદેવભાઈ ( મેનેજિંગ ટ્રસ્ટી )
બાબુકાકા નો વાસ,
પટેલ નો માઢ,
ગામ = શેરથા
તા. જી. = ગાંધીનગર
પીન = 382423

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *