રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા માનવ અધિકાર દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી

રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા માનવ અધિકાર દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી
Views 108

માનવ અધિકાર દિવસ દર વર્ષે 10 ડિસેમ્બર ના સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે

રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન ની કરછ જિલ્લા કાર્યાલય શક્તિ નગર શક્તિ શોપિંગ સેન્ટર ખાતે માનવ અધિકાર દિવસ નિમિત્તે રાષ્ટ્રીય એડીશનલ સેક્રેટરી સાધ અજીજ ભાઇ ની ઉપસ્થિતિ માં ઉજવણી કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમ ને કરછ જિલ્લા ના પ્રમુખ શૈલેષભાઈ ચુઇયા એ માનવ અધિકાર દિવસ સંબંધિત સંબોધન કર્યું હતું અને આ સાથે આભાર વિધિ નોડે આમદ ભાઈ કર્યું હતું માનવ અધિકાર દિવસ નિમિત્તે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન નાં હોદેદારો . ગુજરાત પ્રદેશ પ્રમુખ ડૉ રમેશ ભાઈ રામજી કરછ જિલ્લા ના મહિલા સંગઠન નાં પ્રમુખ ધર્મિષ્ઠાબા. કરછ જિલ્લા મહિલા સંગઠન નાં એરિયા સેક્રેટરી મતિ પ્રિતિ બેન દગરા અંજાર તાલુકાના પ્રમુખ હુશેન ભાઇ ચગલ અંજાર તાલુકાના ઉપપ્રમુખ અબ્દુલ્લા ભાઈ લુહાર ગાઘીઘામ તાલુકાના પ્રમુખ અનિલ ભાઈ વેલાણી ભુજ તાલુકાના ઉપપ્રમુખ શ્રી પુરોહીત વિપુલ કુમાર નખત્રાણા તાલુકાના પ્રમુખ મેરિયા કાનજી ભાઈ મુંદ્રા તાલુકાના સેક્રેટરી વોરા મુસ્તફા ભાઈ મુંદ્રા તાલુકાના મહિલા સંગઠન નાં પ્રમુખ મતિ હવા બેન ગોહિલ . મુંદ્રા તાલુકાના પ્રમુખ સંજય ભાઇ મહેશ્વરી તેમજ રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન નાં સભ્ય ઓ માનવ અધિકાર દિવસ ની ઉજવણી નિમિત્તે ઉપસ્થિતિ રહ્યા હતા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *