એન્કર. કલોલ ના મોટીભોયણ ખાતે ટી. બી ના દર્દીઓ ને પોષણયુક્ત આહાર ની કીટ નું વિતરણ કરાયું

એન્કર. કલોલ ના મોટીભોયણ ખાતે ટી. બી ના દર્દીઓ ને પોષણયુક્ત આહાર ની કીટ નું વિતરણ કરાયું
Views 108

એન્કર. કલોલ ના મોટીભોયણ ખાતે ટી. બી ના દર્દીઓ ને પોષણયુક્ત આહાર ની કીટ નું વિતરણ કરાયું વીઓ મોટી ભોયણ પ્રાથમિક શાળા-2 ખાતે ટી.બી. મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત, ગાંધીનગર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ તથા રાંચરડા/ હાજીપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ટી.બી. દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે તે માટેના પોષણ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ટી. બી ના તમામ દર્દીઓ ને કીટોનું વિતરણ કલોલ ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોર, તેમજ પોષણ યુક્ત કીટ ના દાતા શ્રીકાંતિજી ઠાકોર,પંકજજી ઠાકોર,ભરતજી ઠાકોર,સોલંકી ભરતજી, તેમજ આરોગ્ય ટીમ ના અધિકારી મેડિકલ ઑફિસર પણ આ કાર્યક્રમ માં હાજર રહ્યા હતા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *