રાવત સમાજ નું ગૌરવ…ગાંધીનગર ના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા નું વિશેષ સન્માન કરવા માં આવ્યું હતું.
વિસનગર માં રાવત યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા નવ મો તેજસ્વી તારલા તેમજ નવનિયુક્ત કર્મચારીઓ.તેમજ નિવૃત્ત કર્મચારીઓ નો સન્માન સમારોહ
યોજાયો …જેના અધ્યક્ષ શ્રી ઋષિકેશભાઈ પટેલ…સાંસદ સભ્ય એ હાજરી આપી હતી તેમજ ગાંધી નગર ના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા એ ઉદઘાટક સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો…. રાવત યુવા વિકાસ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ડોક્ટર રાજેશભાઈ સેનમાં દ્વારા તમામ ને સબ્દિક સંબોધન કરવા માં આવ્યું હતું…
રાવત સમાજ નું ગૌરવ…ગાંધીનગર ના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા નું વિશેષ સન્માન કરવા માં આવ્યું હતું
Views 142