માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તથા નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ તથા જન જન ને યોગ સુધી પહોંચાડવા

Views 61

માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તથા નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ તથા જન જન ને યોગ સુધી પહોંચાડવા વાળા યોગસેવક શિસપાલ જી રાજપૂત ચેરમેન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ની હાજરી મા ડિજિટલ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાત ના દરેક જિલ્લા માંથી યોગ કોચ અને યોગ ટ્રેનર જોડાયા હતા.માનનીય પંચમહાલ જિલ્લા માંથી માનનીય કલેટરશ્રી અમિત અરોરા સાહેબ ગોધરા તાલુકા ધારાસભ્ય સિ.કે રાઉલજી સાહેબ કાલોલ તાલુકાના ધારાસભ્ય સુમનબેન તથા જીલા ખેલકૂદ અધિકારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી થતા અન્ય મહાનુભાવો જોડાયા હતા..આ કાર્યક્રમ અંતગર્ત પંચમહાલ મા 6 કોચ જેમાં પિન્કી બેન મેકવાન રાજેશ પંચાલ જીતેન્દ્ર પાઠક કેતકી બેન શાહ ભાવિકા બેન કાજલ બેન જાસ્વાની તથા 14 જેટલા ટ્રેનર ને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા..અને આગામી સમય મા પંચમહાલ મા ઘર ઘર સુધી યોગ ને પહોંચાવામાં આવે તેવી વાત મૂકવામાં આવી હતી.
બ્યુરો રિપોર્ટ અજયસિંહ ચૌહાણ પંચમહાલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *