મહેસાણા જિલ્લા માં માર્ગ , મકાન બાંધકામ ના ઇજનરો ની લાપરવાહી ….ક્યારે દૂર થશે ?? મા.કલેક્ટરશ્રી આ અંગે ત્વરિત પગલાં ભરશે ખરા ???

Views 73

મહેસાણા જિલ્લા માં માર્ગ , મકાન બાંધકામ ના ઇજનરો ની લાપરવાહી ….ક્યારે દૂર થશે ?? મા.કલેક્ટરશ્રી આ અંગે ત્વરિત પગલાં ભરશે ખરા ???
          મહેસાણા વિજાપુર ચાર લાઇન નો રોડ ચોપડે તૈયાર થઈ ગયો પરંતુ સાચી નક્કર વાસ્તવિકતા વસઇ ગામના રેલ્વે ફાટક પાસે ભયંકર મોટા ખાડા પડી ગયા છે તો આ ખાડા તાત્કાલિક પુરાઇ જાય તેવું વાહન ચાલકો અને પ્રજા ની માંગણી છે .
શું વહીવટી તંત્ર કોઈ મોટા અકસ્માત ની કે જાનહાનિ થાય તેની રાહ જોઈ રહ્યા છે???
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *