દુધની રેલમછેલ:ચીખલીના કુકેરી ગામ પાસે દુધ ટેમ્પાની પાછળની કેબીન તૂટી જતાં રસ્તા પર દુધની રેલમછેલ થઇ

Views 142

સ્થાનિક લોકોએ તાત્કાલિક ટેમ્પો ડ્રાઈવરને મદદ કરી

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કુકેરી ગામ પાસે મોડી રાત્રે અમુલ દુધના ટેમ્પાની કેબિન જર્જરિત થતા ચાલુ ગાડીએએ તૂટી જતાં રસ્તા પર દુધની રેલમછેલ થઇ હતી.

કુકેરી ગામ પાસે દુધનો મોટી માત્રામાં જથ્થો રોડ પર ઢોળાતાં વાંસદા રોડ પર દૂધની રેલમછેલ થઈ હતી. સ્થાનિક ગ્રામજનોને ખબર પડતાં તાત્કાલિક ટેમ્પો ડ્રાઈવરને મદદ કરી હતી. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ કે કોઈને ઇર્જા થઈ નહતી.

 HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *