ખેડબ્રહ્મા નગરપાલિકા વોર્ડ નંબર -7 ના ભાજપ ના બે કોર્પોરેટરો નારાજ થતાં પદ ઉપરથી રાજીનામું આપ્યું.

Views 111

અન્નપૂર્ણા બેન સતિષભાઈ દિક્ષિત પાણી પુરવઠા ચેરમેન અને રણછોડભાઈ બચુભાઈ વસાવા બાગ બગીચા ચેરમેન ને પદ ઉપરથી ખેડબ્રહ્મા નગરપાલિકાના પ્રમુખશ્રી ને રાજીનામું આપ્યું.

 


ખેડબ્રહ્મા નગરપાલિકા વોર્ડ નંબર 1 થી 7 મા જનતાના પાણીનાં પ્રશ્નોનો હલ ન થતાં ખેડબ્રહ્મા નગરપાલિકા પાણી પુરવઠા ના કર્મચારીઓ અને ખેડબ્રહ્મા નગરપાલિકાના ચીફ ઓફિસર ને વારંવાર રજૂઆત ટેલિફોનિક,
લેખિત કરી હોવા છતાં પ્રશ્નોને હલ ન કરતા પદ ઉપરથી રાજીનામું આપ્યું.
રિપોર્ટર કુંજન દિક્ષિત સાબરકાંઠા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *