અન્નપૂર્ણા બેન સતિષભાઈ દિક્ષિત પાણી પુરવઠા ચેરમેન અને રણછોડભાઈ બચુભાઈ વસાવા બાગ બગીચા ચેરમેન ને પદ ઉપરથી ખેડબ્રહ્મા નગરપાલિકાના પ્રમુખશ્રી ને રાજીનામું આપ્યું.
ખેડબ્રહ્મા નગરપાલિકા વોર્ડ નંબર 1 થી 7 મા જનતાના પાણીનાં પ્રશ્નોનો હલ ન થતાં ખેડબ્રહ્મા નગરપાલિકા પાણી પુરવઠા ના કર્મચારીઓ અને ખેડબ્રહ્મા નગરપાલિકાના ચીફ ઓફિસર ને વારંવાર રજૂઆત ટેલિફોનિક,
લેખિત કરી હોવા છતાં પ્રશ્નોને હલ ન કરતા પદ ઉપરથી રાજીનામું આપ્યું.
રિપોર્ટર કુંજન દિક્ષિત સાબરકાંઠા