કચ્છ જિલ્લા ગાંધીધામ ના અનેક વિસ્તાર માં ગંદકી ના લીધે ગંભીર પ્રકારની બિમારી ઓ થવા નો ભય

Views 130

ગુજરાત ના કચ્છ જિલ્લા ના ગાંધીધામ ના  કાર્ગો એક્તા નગર,યાદવ નગર,અંબેટકર નગર,PSL,તમામ નગરો માં લગભગ ૨૦/૨૫ હજાર ની વસ્તી ધરાવતા અનુસચિત સમાજ.આહીર સમાજ.તેમજ ભરવાડ સમાજ ના વસ્તી ધરાવે છે અને ત્યનાં લોકો  ને ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે
એક વરસાદ નું પાણી તેમજ ગટર નાં પાણી ના રસ્તા ઓમા ખાડા ભરેલા રહેવા થી મચ્છર તેમજ માખી ના કારણ બીમારીઓ થાય‌ છે અને આ એક પણ નગર માં પેટા આરોગ્ય કેન્દ્ર ના હોવાથી ઘણી બધી સમસ્યા ઉભી થાય છે
તો ત્યાં લોકો ની  ફરિયાદ છે  કે  તેઓના મત થી ચુંટાયેલા નેતા તેમજ ત્યાં ના સરકારી ઓફીસરો ને  માંગ છે કે
આ સમસ્યા નો હલ કરવામા આવે નહીંતર મજબુરન
કચ્છ જીલ્લા ભીમ આર્મી ટીમ દ્વારા આંદોલન કરવા મા આવશે.
સુરેશ ધેડા
પ્રદેશ મંત્રી ભીમ આર્મી ગુજરાત  તે ઓ એ આ   આ સમસ્યા ઑ  નુ જલદીથી  નિરાકરણ લાવવા માટે આંદોલન કરવાની  ચીમકી આપી છે
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની  સાથે
અહેવાલ   જગદીશ સોલંકી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *