અમદાવાદ માં વધુ એક સસ્તા અનાજ ની ગાડી કાળા બજાર ની ગાડી પકડાઈ
Views 79
અમદાવાદ ના રાણીપ વિસ્તાર માં RTO રોડ પર એક ટ્રક જેનો ગાડી નબર GJ 18AV 9018 છે અમારી ટીમ ને બાતમી ના આધારે જાણ થતાં ચેક કર્યું તો જાણવા મળ્યું કે આ ગાડી ની તમામ બિલ માં ગાડી નો નંબર GJ 8AV 9018 જાણવા મળેલ છે અને આ ગાડી માં સરકારી અનાજ ઘવ ની500 બોરી જેનો વજન 24780 છે આ સરકારી અનાજ ગરીબ જનતા ને પોહચતું નથી અને આવા લોકો ગરીબ જનતાનું અનાજ બારોબાર સગેવગે કરી નાખે છે આમા સુ સરકરી બાબુ ની મીલીભગત હોઈ શકે??? કોરોના કાળ માં ગરીબ જનતા પાસે ખાવા ના ફાફા છે તો આવા લોકો બારો બાર વેચાણ કરે છે HBN TV News રિપોર્ટર જગદીશસોલંકી ની સાથે મહેશ પટેલ અમદાવાદ રાણીપ