કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ હિંડોળા બનાવા મા આવે છે જેવા કે ચોકલેટ,ફુલો, લીલી વનસ્પતી,કાર્ટુન,લેશપટી જેમાં આજે કોરોના મહામારથી કેવી રીતે બચી શકાય એ નો ભવ્ય હિંડોળો કરવામાં આવ્યો હતો અને સાથોસાથ ભગવાન ઘનશ્યામમહારાજ ને ડોક્ટર બનાવી માણસા તથા આજુબાજુના વિસ્તાર ના લોકોના ને અપીલ કરવામાં આવીહતી કે ઘરમાં રહો સુરક્શીત રહો અને સાથોસાથ ડોક્ટર પોલીસ પેસરીપોટર અનેકનૉ આભાર વયકત કરપૉહતો સમગ્ર આપોજન નરનારાયણ દેવ યુવક મડર દ્વારા કરવામાં આવ્યું છે
સ્વામિ નારાયણ મંદિર માણસા (કાલુપુર ગાદી) દ્વારા આપોજીત ભવ્ય હિંડોળા ઉત્સવ નુ આપોજન
Views 63