પારદર્શક આઉટફિટમાં શ્વેતા તિવારીએ લેેટેસ્ટ ફોેટોશૂટની કેટલીક તસવીરો શેર કરી 

Views 141

 

શ્વેતા તિવારીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ  થઈ  

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી સોશિયલ મીડિયામાં સારું એવું ફેનફોલોવિંગ ધરાવે છે.

શ્વેતા તિવારી અવારનવાર પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરીને સોશિયલ મીડિયામાં ટોકિંગ પોઇન્ટ બનતી હોય છે.

તાજેતરમાં શ્વેતા વિતારીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી પોતાના લેેટેસ્ટ ફોેટોશૂટની કેટલીક તસવીરો શેર કરીને સોશિયલ મીડિયામાં આગ લગાવી હતી. શ્વેતા તિવારીએ શેર કરેલી તસવીરમાં તે ટ્રાન્સ્પરન્ટ વન પીસમાં પોતાનું ઝીરો ફીગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે. લૉકડાઉન દરમિયાન શ્વેતા તિવારીએ પોતાનું વજન ઉતારીને ફરી પોતાની બૉડીને શેઈપમાં લાવી હતી. આ સાથે પોતાનું ફિટનેસ લેવલ દેખાડવા માટે તેને તાજેતરમાં જ સ્ટન્ટ અને એડવેન્ચર્સ ટાસ્ક આપતા રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો. શ્વેતા તિવારીએ શેર કરેલી તસવીરોને સોશિયલ મીડિયા યૂઝર્સે લાખોમાં લાઇક્સ આપી છે.

HBN TV NEWS

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *