પંચમહાલ હાલોલના જાંબુડી ગામ ની સીમ ની કોતર ની બાજુમાં ખુલ્લામાં જુગાર રમતા ઝડપાયા.પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ રૂરલ પોલીસ દ્વારા રેઈડ કરતા જાંબુડી ગામની સીમમાં કોતર ની બાજુ એ ખુલ્લામાં અને જાહેર માર્ગ પર પત્તા પાનાનો જુગાર રમી રહેલા આરોપીને સ્થળ ઉપર પકડીને રૂ. ૧૨૮૫૦ ના મુદ્દામાલ સાથે પકડાયેલા આરોપી જે નીચે પ્રમાણે છે.
1. કરસનભાઈ તેરસીંગભાઈ રાઠવા. ઉ.વ.૨૦ વર્ષ ધંધો ડ્રાઇવર રહે. જાંબુડી ખેડા ફળિયુ . તા. હાલોલ
2 . ગણપતભાઇ ઉફૅ મહેશભાઈ શનાભાઇ રાઠવા.ઉ.વ.૩૧ ધંધો ડ્રાઇવર રહે. જાંબુડી કોતર ફળિયુ.તા. હાલોલ
3. કરસનભાઈ શેવજીભાઇ રાઠવા. ઉ.વ.૨૫ ધંધો ખેતી રહે .જાંબુડી આંબાવાડિયા તા. હાલોલ.
4. રાયસીંગભાઈ કોદરભાઈ દંતાણી. ઉ.વ.૫૨ રહે કાળીભોય બાયપાસ હાલોલ.
આ તમામ આરોપીને પકડી પાડી કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
રિપોર્ટર નવનીત ભાઈ ગોહિલ હાલોલ
પંચમહાલ હાલોલના જાંબુડી ગામ ની સીમ ની કોતર ની બાજુમાં ખુલ્લામાં જુગાર રમતા ઝડપાયા
Views 63