પંચમહાલ હાલોલ ના કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ હાલોલમાં નગરપાલિકાનાં ચીફ ઓફિસર ને હાલોલ નગર માં રસ્તા પર મસમોટા ખાડા પડવા નાં કારણે આવેદન પત્ર આપવામાં આવ્યું.
હાલોલ કોંગ્રેસ દ્વારા ૭/૦૯/૨૦ નાં રોજ હાલોલ નગર માં ખાડા પુરવા માટે અને રસ્તા રીપેર કરવા માટે માંગ કરી હતી પણ આજ દિન સુધી કામ પૂર્ણ કરવા માં આવ્યું ન હતું. જેને લઈને હાલોલ નગર માં ખાડા માં વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામા આવ્યો હતો . જો વહેલી તકે હાલોલ નગર નાં ખાડા પુરવામાં નઈ આવે તો પ્રતપ્રતિક ઉપવાસ અને ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
જેમાંહાલોલ શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ , હિમાંશુ દલવાડી શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ , ગુરુરાજસિંહ ચૌહાણ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ NSUI જિલ્લા પ્રમુખ વિશાલ જાદવ પ્રદેશ આઈટી સેલ કન્વીનર મુક્તિ જાદવ , એજાજ શેખ શહીત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાજરી આપી .
રીપોર્ટર નવનીત ભાઈ ગોહિલ હાલોલ
પંચમહાલ હાલોલ ના કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ હાલોલમાં નગરપાલિકાનાં ચીફ ઓફિસર ને હાલોલ નગર માં રસ્તા પર મસમોટા ખાડા પડવા નાં કારણે આવેદન પત્ર આપવામાં આવ્યું.
Views 186