પંચમહાલ જિલ્લામાં ઘોઘંબા તાલુકાના વાંગરવા ગામે મકાઈ ના ખેતર માં ઉગાડેલ ગાંજા સાથે ખેતર માલિક ની ધરપકડ કરતી ગોધરા એસ ઓ જી પોલીસ

Views 76

પંચમહાલ જિલ્લામાં ઘોઘંબા તાલુકાના વાંગરવા ગામે મકાઈ ના ખેતર માં ઉગાડેલ ગાંજા સાથે ખેતર માલિક ની ધરપકડ કરતી ગોધરા એસ ઓ જી પોલીસ 
પંચમહાલ જિલ્લામાં ઘોઘંબા તાલુકાના વાંગરવા ગામે મકાઈ ના ખેતર માં ઉગાડેલ ગાંજા સાથે ખેતર માલિક ની ધરપકડ કરતી ગોધરા એસ ઓ જી પોલીસ કૈફી ઔષધ અને નશીલા દ્રવ્યો નો ઉપયોગ અને ગેરકાયદે સર વેપાર લોકોના સ્વાસ્થ્ય ને નુકસાન કર્તા હોય નારકોટીસ ના ગંભીર ગુના મા મુકેલ હોવા છતા પણ લોકો નશા ના બંધાણી ઓ ની સંખ્યામાં દીનપ્રતીદીન વધારો થતો રહ્યો છે. ધોધંબા તાલુકાના વાગરવા ગામમાં રહેતા ભયલાભાઈ બલુભાઈ મતીયા નાઓ એ પોતાના ધર ની પાછળ આવેલા પોતાની માલીકી ના મકાઈ ના ખેતરમાં મકાઈ ના ઉભા પાક મા ગેરકાયદે રીતે ગાજા ના છોડ નુ વાવેતર કરેલ હોવાની બાતમી એસ.ઓ. જી. શાખા ગોધરા ના જાડેજા સાહેબ ને સુચના મળતા પોતાના માણસો અને પંચો ની રૂબરૂ મા બાતમી વાળી જગ્યાએ રેડ કરતા છ થી નવ ફુટ ઉચાઈ ના ગાજા ના છોડ મળી આવેલ હતા. જેનુ વજન કરાવતા૧૮/૨૫૧.ગ્રામ જેની અંદાજીત કીમતરૂ.૧’૮૨ ‘૫૧૦/ ગણી કબ્જે કરી અને સદર ખેતર માલીક વીરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી દામાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
રિપોર્ટર નિલેશભાઈ સોલંકી ઘોઘંબા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *