જોટાણા તાલુકાના મેમદપુર ગામમાં ૬ વર્ષના બાળકનું અપહરણ કરી હત્યા કરવામાં આવી હતી

Views 64

જોટાણા તાલુકાના મેમદપુર ગામમાં ૬ વર્ષના બાળકનું અપહરણ કરી હત્યા કરવામાં આવી હતી
.આ બાળકની લાશ મેમદપુર થી બાલસાસણ જતા રોડની સાઈડમાં એક ખેતરમાંથી મળી હતી.આ સમાચાર સાંથલ પોલીસને મળતા તાબડતોડ ઘટના સ્થળે પોલીસ આવી પહોંચી હતી
.બાળકનું નામ જગદીશજી લલિતજી શકરાજી ખુલવા પામ્યું હતું.પોલીસે આ બાળકની લાસને પી.એમ. રિપોર્ટ માટે જોટાણા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.ત્યારબાદ તેના વાલીઓને સુપતા તેઓ દ્વારા બાળકની અંતિમ વિધિ કરાવામાં આવી હતી
. પોલીસ દ્વારા આ બાબતે શંકાસ્પદ લાગતા એક ઇસમની ધરપકડ કરવામાં આવી છે.જેની પોલીસ પૂછપરછ ચાલુ છે.આ ઘટનાની સત્ય હકીકત પી.એમ.રિપોર્ટ આવે ત્યારે જ થશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *