જુગલજી લોખંડવાલા જમીન મામલે મોટો ખુલાસો રાજ કારણ તાકાત નો ઉપયોગ

Views 150

          જુગલજી લોખંડવારા  જમીન ખરીદી ૦૯\૦૫/૧૯૮૫  જમીન વેચાણ રાખેલ જે ટાઇમ જુગલજી લોખંડ વારા ખેડૂત તરીકે નામ ચોપડા પર ન હતું સતા પોતાના સત્તા ના પાવર થી વેચાણ નોધ  માંથી ભગતથી મંજુર કરાયેલી જુગલજી  મોજે બેચરાજી તાલુકા મામલદાર કાર્ડ આધારે ખેડૂત બન્યા ૨૦૦૩ માં  સત્તા આ અધિકારીયો નું ધ્યાન ક્યાં હતું એ એક મોટો ચર્ચાનો વિષય     

જુગલજી   નામ કેટલા એના પર નજર કરીએ 

જુગલજી નું સાચું નામ મહેન્દ્રસિંહ  મથુરજી  ઠાકોર         પછી        બન્યા મહેન્દ્ર સિંહ માથુરજી ઝાલા        પાસુ નામ  એમને નામ ન ગમ્યું હોય  . એમ ફરી એમને                 નામ  બદલ્યું                જુગલજી મથુરજી ઝાલા ફરી      પાછુ સુ થયું   કે  નવા નામ થી બહાર આવ્યા ઠાકોર સમાજ  ના દિલ જીતવા કે રાજ કારણ માં વા વા કરવા પાસું એમને નવું નામ બદલ્યું         જુગલજી  મથુરજી ઠાકોર  સુ વાત છે જુગલજી ની     લોકો ને એક સરનેમ બદલાવતા કેટલા ધક્કા ખાવા પડે છે પરંતુ આપરા જુગલજી લોખંડવાલા  કેટલા આસાનીથી નામ બદલે છે નામ બદલવાનું સુ રહસ્ય એ તો હવે પબ્લિક મોઢે મોટો ચર્ચા નો વિષય બની ગયો છે 

જુગલજી પર સર્વે  નંબર ૯૮ બ્લોક  નંબર ૨૮૯ માં સરત ભંગ અંગે મહેસાણા કલેકટર ને રજુવાત થયેલ કેસ પણ દાખલ થવા સતા અને જીલ્લા વિકાસ અધિકારી ને પણ સમક્સ કેસ  રજીસ્થટર  થયેલ  અને મહેસાણા જીલ્લા પંચાયતમાં  સરત ભંગ અંગેની તમામ કેસો મહેસાણા કલેકટર કચેરી માં ટાન્સ્ફર થતા જુગલજી નો એટલી મોટી ઓરખાણ   કે તંત્ર ને ડર કે છેલ્લે ૨૭/૦૯/૨૦૨૧ બાદ આજ દિન સુધી તંત્ર મૂંગું થઇ ગયું આને કહેવાય પાવર અને સત્તા 
સામાન્ય માનસ કરતા સત્તા માં બેઠેલા લોકો ને ધ્યાન માં રાખે આ અધિકારીયો સામાન્ય માનસ ના તો અધિકારીયો આંખ આડા કાન કરતા આ માં જોવા મળી રહ્યા છે 
જોવો હવે તંત્ર એક્શન માં આવે છે કે પસી રીયેક્ષણ માં  એ તો આવનારો  સમય જ બતાવ છે 
HBN TV NEWS 
 
 
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %