ખેલમહાકુંભ ૨૦૧૯- તાલુકા અને જિલ્લા કક્ષાએ સ્પર્ધા કાર્યક્રમ યોજાશે

Views 65

તારીખ ૨૩ ઓગષ્ટ ૨૦૧૯                                       
ખેલમહાકુંભ ૨૦૧૯- તાલુકા અને જિલ્લા કક્ષાએ સ્પર્ધા કાર્યક્રમ યોજાશે 
મહેસાણા 
 ખેલમહાકુંભ ૨૦૧૯ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરેલ ખેલાડીઓની તાલુકા કક્ષાએ ૦૧ સપ્ટેમ્બર થી ૦૮ 
સપ્ટેમ્બર અને જિલ્લા કક્ષાએ ૦૮ સપ્ટેમ્બર થી ૨૨ સપ્ટેમ્બર સુધી યોજાનાર છે.જેનો વિગતવાર 
કાર્યક્રમ www.khelmahakumbh.org ઉપર મુકવામાં આવેલ છે,જેમાં આપ જિલ્લા અને સ્પર્ધા પ્રમાણે 
કાર્યક્રમ જાણી શકશો.આ અંગેની વધુ માહિતી માટે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી મહેસાણા 
ફોન નંબર ૦૨૭૬૨-૨૨૨૬૦૨નો સંર્પર કરવાનો રહશે તેમ જિલ્લા રમત ગમત અધિકારી મહેસાણાની 
અખબારી યાદીમાં જણાવાયું છે. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *